Take a Tour

Sunday, December 09, 2012

Side effect of having too much




| image source : sandesh.com |

દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે

Read Full Story at : 
http://sandesh.com/article.aspx?newsid=106562

Writer is મોહમ્મદ માંકડ. Article was published in Sandesh Newspaper on 9 Dec, 2012. Full credit goes to sandesh.com
Thank You

Life is not a Game Story or Film



|image source :  sandesh.com |

કપરા સમયને માણસ ખરાબ નસીબનું નામ આપી દે છે. સમય ખરાબ હોઈ શકે પણ નસીબ તો તમે ઘડો તેવું જ થાય છે. તમારી જિંદગીનો બધો જ આધાર તમે તેને કેવી રીતે જીવો છો તેના પર છે. આપણી હાર, ખામી, મર્યાદા કે નિષ્ફળતા માટે કોઈને દોષ દેવો એ આપણી જ જિંદગીનું આપણા હાથે જ થતું અપમાન છે 

full Story at : http://sandesh.com/article.aspx?newsid=106561

Writer is કૃષ્ણકાંત ઉનડકટ, Article was published in Sandesh Newspaper on 9 Dec, 2012. Full credit goes to sandesh.com
Thank You