જીવનમાં સફળતા મેળવવા માટે જેટલાં સાધન બતાવવામાં આવ્યાં છે એમાં વિદ્વાનોએ સાત સાધનોને પ્રથમ સ્થાન આપ્યું છે.
- પરિશ્રમ અને પુરુષાર્થ
- આત્મવિશ્વાસ અને સ્વાવલંબન
- જિજ્ઞાસા અને લગન
- ત્યાગ અને બલિદાન
- સ્નેહ અને સહાનુભૂતિ
- સાહસ અને નિર્ભયતા
- પ્રસન્નતા અને માનસિક સંતુલન