Take a Tour

Monday, January 30, 2012

7 way of Success



જીવનમાં સફળતા મેળવવા માટે જેટલાં સાધન બતાવવામાં આવ્યાં છે એમાં વિદ્વાનોએ સાત સાધનોને પ્રથમ સ્થાન આપ્યું છે.
  1. પરિશ્રમ અને પુરુષાર્થ
  2. આત્મવિશ્વાસ અને સ્વાવલંબન
  3. જિજ્ઞાસા અને લગન
  4. ત્યાગ અને બલિદાન
  5. સ્નેહ અને સહાનુભૂતિ
  6. સાહસ અને નિર્ભયતા
  7. પ્રસન્નતા અને માનસિક સંતુલન
જે મનુષ્ય પોતાના જીવનવ્યવહારમાં આ સાત સાધનોનો સમાવેશ કરી લે છે તે દરેક સ્થિતિમાં ઇચ્છિત સફળતા મેળવે છે.

No comments:

Post a Comment